Proud of Gujarat
GujaratFeaturedINDIA

તમે કિયા તે ગામના ગોરી રાજ….બીજી નવરાત્રિએ અમદાવાદી ખૈલેયાઓની જમાવટ

Share

સૌજન્ય-અમદાવાદ: ગુરૂવારે નવલી નવરાત્રિની બીજી રાત્રિએ ખેલૈયાઓમાં ઉત્સાહ ભરપૂર હતો. શહેરમાં ઇસ્ટ હોય કે વેસ્ટ તમામ વિસ્તોરના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ નીતનવા કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા. રાત્રે ક્લબ, પાર્ટી પ્લોટ્સમાં ગરબાનો માહોલ ધીમે-ધીમે જામતો જોવા મળ્યો હતો. તો ગરબા પત્યા પછી મોડી રાત્રે ગરબા રમ્યા બાદ મોડી રાત્રે ખેલૈયાઓ ફૂડની શોધમાં જાણીતા રેસ્ટારાં અને કાફેમાં પોતાનો અડ્ડો જમાવતા જોવા મળ્યા હતા.
કેસરિયો રંગ તને…
શહેરમાં નવરાત્રિનો માહોલ રંગેચંગે જોવા મ‌ળ્યો હતો. ક્લબો, પાર્ટીપ્લોટ અને સોશાયટીમાં કેડીયા, ચણીયાચોળી જેવા પરંપરાગત પહેરવેશ સાથે જોવા મળેલા ખેલૈયાઓએ પરંપરાગત ગરબાઓ સાથે ત્રણ તાળી, દોઢીયા, રાસ અને હિંચના સ્ટેપ લીધા હતા. ક્લબો અને પાર્ટી પ્લોટમાં ગરબા ગ્રુપો અવ-નવા પ્રોપ્સ સાથે જોવા મળ્યા હતા ત્યારે સોસાયટીમાં પરંપરાગત ગરબા રમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

જંબુસર ના જોષીપુરા કહાનવા ગામ ખાતે થી વેડચ પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલ ઇકો કાર ને ઝડપી પાડી…..

ProudOfGujarat

સાંસદ મનસુખભાઇ વસાવાએ જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા ત્રણ નેતાઓને આડે હાથે લીધા.

ProudOfGujarat

સાર્વજનિક હાઈસ્કૂલ-કાવી ના સિનીયર કલાર્ક ઇકબાલ બહાદુર નો નિવૃત્તિ વિદાય અને સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!