Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-રિલીફ રોડ પર બેન્ક ઓફ ઇન્ડિયામાં લાગેલી આગ કાબુમાં.કોઈ જાનહાની નહિ,

Share

 
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદ ના રિલીફ રોડ પર આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આજ રોજ સવારે અચાનક આગ લાગ્યા ની ઘટના સામે આવતા ફાયર વિભાગ દોડતું થયું હતું…ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો..જોકે સમગ્ર ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…હાલ બેંક માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા લગાવાઇ રહી છે….

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 ને લગતાં સારા સમાચાર સિવિલનાં સ્ટાફ નર્સ અને રબ્બાની મહોલ્લાનાં યુવકનાં બે ટેસ્ટ નેગેટિવ આવતાં રજા અપાઈ.

ProudOfGujarat

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની તૈયારીના ભાગરૂપે માંગરોળ વિધાનસભા સંગઠનની બેઠક યોજાઈ.

ProudOfGujarat

મોરબીના હળવદની GIDC માં કારખાનાની દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!