Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાર્દિક પટેલ હવે વ્હીલ ચેરના સહારે! હાર્દિકને જાતે ઉભા થવામાં પણ પડી રહી છે તકલીફ! હાર્દિક પટેલના ઉપવાસનો આજે 13મો દિવસ..

Share

 

અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ઉપવાસને પગલે તે અશક્ત બની ગયો છે. ઊભા થવાની પણ તેનામાં તાકાત રહી નથી. તેને ઉપવાસી છાવણીમાં જવા અને બહાર નીકળવા માટે પણ વ્હિલચેર અને મિત્રો સહારો લેવો પડી રહ્યો છે. હાર્દિકે 25મી ઓગસ્ટથી 13 દિવસનો ઉપવાસનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો હતો. તેને વિશ્વાસ હશે કે 13 દિવસમાં તેની માંગ સરકાર માની જશે. પરંતુ હાલની સ્થિતિમાં સરકાર તરફથી તેની માંગ સંતોષાય તેવું જણાઈ રહ્યું હોય તેવું લાગતું નથી.

Advertisement

Share

Related posts

ભરૂચની એક શાળાએથી ઘરે પરત આવતી ત્રણ વર્ષની બાળકી સાથે ઇકો કારના ચાલકે શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો.

ProudOfGujarat

‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ભરૂચ પોસ્ટલ વિભાગે “બાઈક રેલી” યોજી.

ProudOfGujarat

અમરેલી જિલ્લામાં ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો, 1 દરવાજો ખોલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!