Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈનું નિધન..

Share

 
અમદાવાદ: ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું(ઉ.વ. 59) આજે મોડી સાંજે નિધન થયું છે. વિજયભાઈ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. ગત એપ્રિલ મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમની બ્રેઇન ટ્યુમરની સર્જરી કરાઇ હતી. જો કે તે વખતે સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટરોના કહેવા મુજબ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. આવતી કાલે સવારે ભાવનગર ખાતે 9:00 વાગ્યે અંતિમ વિધિ કરવામાં આવશે.સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચના મકતમપુર ગામ ખાતે હઝરત મખદૂમ સૈયદ સરફુદ્દીન મશહદી બાવાનો 635 મો ઉર્સ મુબારક ઉજવાશે.

ProudOfGujarat

ભરૂચ : 3 વર્ષ પૂર્વે ખાણ ખનીજ ખાતાનાં અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જાણો પછી શું થયું ?

ProudOfGujarat

ભરૂચ મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ ૫ શિક્ષકોને એનાયત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!