Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-ST નિગમને રૂ.15 લાખનું નુકસાન થતાં ફરિયાદ-નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Share

જાણવા મળ્યા મુજબ STની બોડી બનાવનારા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવવા માં આવી છે..

હરિયાણાની પારસ મોટર્સ ઈન્ડસ્ટ્રીઝ સામે નબળી બોડી બનાવતાં 16 બસ ઉપયોગમાં ન લેવાઈ હતી જેના કારણે પોલીસે ફરિયાદ નોંધી આરોપી આદિશકુમાર જૈન સામે તપાસ હાથ ધરી છે…

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા પોલિટેકનિક કોલેજ ખાતે કૃષિ કાયદાને લગતો પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ છાપરા પાટિયા નજીક વરસાદી કાંસમાં પાણીમાં ફસાયેલ વ્યક્તિને ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કરી બહાર કાઢયો.

ProudOfGujarat

આયુષયમાન યોજના અંગે નગરપાલિકા માહિતી આપશે ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!