Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-શારદાબેન હોસ્પિટલ પાસેથી મળી આવ્યું નવજાત શિશુ-શહેર કોટડા પોલીસને કરાઈ જાણ…

Share

 

FILE PIC_જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના શારદાબેન હોસ્પિટલ બહારના દરવાજા પાસેથી બિરવારસી હાલત માં નવજાત શિશુ મળી આવ્યું હતું..નવજાત શિશુ અંગે ની જાણ ઉપસ્થિત લોકોને થતા લોકો એ પ્રથમ આ અંગે તપાસ આરંભી હતી..બાદ માં સમગ્ર મામલા અંગે ની જાણ શહેરકોટડા પોલીસને કરાઈ હતી….

Advertisement

Share

Related posts

દક્ષિણમાં ઉત્તર ગુજરાતના નેતાઓની પ્રશંશા,ભરૂચ ખાતે ઉતારવામાં આવી તેઓની આરતી,જાણો વધુ…

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે ભુખી નદી ઉપર નિર્માણ થયેલ બ્રીજનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!