Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-બે દિવસીય પાણી કાપ સ્કડા હેઠળ સ્માર્ટ વોટર મેનેજમેન્ટની કામગીરીના પગલે પાણી કાપ..

Share

 

જાણવા મળ્યા મુજબ વડોદરામાં આજે સાંજે અને કાલે સવારે પાણી નહિ મળે જેમાં સોમા તળાવ ચાર રસ્તા, સુશેન ચાર રસ્તા અને તરસાલી ટાંકી વિસ્તારમાં પાણી નહિ મળે તેમ જાણવા મળ્યું છે..મનપા છેલ્લા ઘણા મહિનાઓ થી સ્કાડા ની કામગીરી કરી રહી છે.

Advertisement

Share

Related posts

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓ પર જુલ્મ,મોદીને હાય લાગશે:ડો.પ્રફુલ્લ વસાવા

ProudOfGujarat

નર્મદા ડેમમા ભર ઉનાળે પાણીની આવક વધી, નર્મદા ડેમની સપાટી 118.38 મીટરે પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!