Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદના નારોલમાં અતિથી ફ્લેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકો દટાયા, 1નું મોત

Share

 

સૌ-અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલી અતિથિ ફ્લેટના મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા 5 બાળકોના દટાયા તેમાથી 1 બાળકનું મોત નિપજ્યુ છે. 4ને ઇજાઓ થતા તેને સરવાર અર્થે એલ. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મેઈન ગેટની દિવાલ ધરાશાયી થતા આ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી નથી. જતવા અનુજ નામના બાળકનું મોત થયું છે.

Advertisement

Share

Related posts

ખેડામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ દ્વારા 99 વર્ષના નિવૃત શિક્ષિકાનું સન્માન કરાયું

ProudOfGujarat

शाहरुख खान और गौरी खान ‘सेंचोस’ के उद्घाटन पर स्टाइलिश अंदाज़ में आये नज़र!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!