Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંબાજી-મંદીર પાસે પાર્ક કરેલ ગાડી માંથી દિવસ દરમિયાન કરાઈ ચોરી

Share

જાણવા મળ્યા મુજબ અંબાજી મંદીર પાસે પાર્ક કરેલ ગાડી માંથી દિવસ દરમિયાન ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઇ જતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે..વિદેશી નાણું સહીત લેપટોપ એપલનાં મોબાઇલની ચોરી કરી ચોર ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે..ગાડીનાં કાચ તોડી ચોરીને અંજામ આપ્યો છે

Advertisement

Share

Related posts

નેત્રંગના ઘાણીઘૂંટ પુલ પાસે કરજણ નદીમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat

ભાવનગર ના ભાલ નજીક ૬ કાળીયાર હરણ ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!