Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ: 4 લોકોના મોત, 11 ઘાયલ…

Share

સૌજન્ય-DB ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડા શહેરમાં ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. મિયામી હેરાલ્ડ ન્યુઝ પેપરના જણાવ્યાં પ્રમાણે આ ઘટના જૈક્સનવિલામાં બની હતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે આ ગોળીબારમાં એક શંકાસ્પદ વ્યક્તિનું મોત થયું છે. ગોળીબાર એક વીડિયો ગેમ ટૂર્નામેંટમાં થયો જેમા 4 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે.
જૈક્સનવિલે શેરિફ કાર્યાલયે ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે ગોળીબારમાં ઘટનાસ્થળે કેટલાક લોકોના મૃત્યું થયા છે. બીજા લોકોને ઘટનાસ્થળેથી દુર લઈ જવામાં આવ્યા છે. તેમણે લોકોને ઘટનાસ્થળેથી દુર રહેવાની સલાહ આપી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના ખેલાડીઓ ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘જનજાતિ નેશનલ ગેમ્સ’ માં ઝળક્યા

ProudOfGujarat

ભરૂચમાં મોબાઇલ મેડિકલ યુનિટ અને ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ

ProudOfGujarat

રાજપીપલા ખાતે “નોંધારાના આધાર ” પ્રોજેક્ટનું કલેકટર નર્મદા દ્વારા સફળ પ્રેઝન્ટેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!