Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલી-ખાંભાના ભાડ વાંકીયા નજીક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત..૮ મુસાફરો ઇજાગ્રસ્ત-ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત….

Share

 
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ખાંભાના ભાડ વાંકીયા નજીક એસ ટી બસ અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ૮ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ ટેમ્પો ચાલક નું મોત નીપજ્યું હતું….અકસ્માત ના બનાવ ના પગલે એક સમયે સ્થળ ઉપર લોકોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…સૌજન્ય

Advertisement

Share

Related posts

લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા ગ્રામિણ શ્રમિકોની કફોડી હાલત.

ProudOfGujarat

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી કરાશે અભિષેક….

ProudOfGujarat

ભરૂચના મલ્ટીપ્લેક્ષમાં પઠાણનો પ્રથમ શો બંધ, લાસ્ટ શો હાઉસ ફૂલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!