વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં સટ્ટાબેટિંગનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી હતી.જેમાં અંકલેશ્વર શહેર પોલીસે રણછોડભાઇ પરમાર,ભગવાનભાઇ પટેલ,હર્ષદભાઈ વાળંદ,અજયભાઈ ગજ્જર,રવજીભાઈ વસાવાની અટકાયત કરી સાત હજાર રૂપિયા રોકડા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY