Proud of Gujarat
EducationFeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા આજરોજ અંકલેશ્વર-હાંસોટની શાળાના વિદ્યાર્થીઓ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી કોરોમંડલ કંપની દ્વારા છેલ્લા પાંચ જેટલા વર્ષોથી અંકલેશ્વર તેમજ હાંસોટની શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને પ્રથમ આવનારને 5000 તથા 51 વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા.અંકલેશ્વરની કુલ 14 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો આ પ્રસંગે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ અંકલેશ્વર રાજપીપળા ખાતે આવેલી હોટલ સદાનંદ ખાતે યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે કોરોમંડલ કંપનીના કે.વી .પટેલ, નિર્મળાબેન નાયર,અશોક પવાર,.તરુણ સિંહા,કુમારી દીપિકા તથા સ્ટાફ આ પ્રસંગે હાજર રહ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ પણ હાજર રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ગોધરા નગરપાલિકામાં AIMIM સાત સભ્યો દ્વારા પ્રમુખને આપેલ બિનશરતી ટેકો પરત ખેંચી વિરોધપક્ષમાં બેસવા માટે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત.

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડાના નવાગામ પાનુડા ગામે માતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને આજે અન્ય રાજયમાં પોતાના વતન મોકલવા માટે તંત્ર દ્વારા આરોગ્ય તપાસ અને રેલ્વે ટ્રેનની ટિકિટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!