વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાંથી બાઈક ચોરીનો આરોપી અંકલેશ્વર શહેરમાં ફરી રહ્યો છે જેવી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી વાલિયા તાલુકાના પણસોલી ગામના કિશન માનસિંગ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY