Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ભાજપા દ્રારા ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી હતી

Share

આજે સમગ્ર દેશ મા ભાજપા દ્રારા ૩૭ મો સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ૨ ના ભાજપાના સભ્યો અને આગેવાનો દ્રારા ભાજપાના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી હતી. કાર્યકર્તાઓ એ રેલી યોજ્યા બાદ આંગણવાડી વિસ્તારમા આવેલ આંગણવાડી ના બાળકોને નાસ્તાનુ વિતરણ કર્યુ હતુ. આપ્રસંગે અંકલેશ્વર ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થીત રાહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કુંવરપરા અને ભચરવાડા ગામના લોકોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

“સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવા”ના ઉદ્દેશ્યથી નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!