Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલિયા ચોકડી નજીક ગૌવંશના ૮ ટેમ્પૉ અતકાવાયા ચકસ્ણી બાદ રવાના કરાયા.

Share

અંક્લેશ્વર ગૌરક્ષા સમિતિ દ્વારા વલીયા ચોકડી નજીક ગૌવંશ ભરેલ ૮ ટેમ્પો અતકાવાયા હતા.

અંક્લેશ્વરની ગૌરક્ષા સમિતિના સ્ભયોને મળેલ બાતમિના આધારે તેઓએ વલિયા ચોકડી નજીક પોંચ ગોથવી  હતી. દરમિયાન અમદાવાદથી ગૌવંશ ભરી આશ્રમ તરફ જઈ રહેલ એક બાદ એક ૮  જેતલા તેમ્પાને રોક્વામાં આવયા    હતા. અને જી આઈ એન સી પોલિસને જાણ કરવામાં આવી હતી. પોલિસે તમામ દસ્તાવેજોને ચકસ્યા હતા અને તેની પુછ્તછ ક્રયૉ બાદ તેમ્પો રવાના ક્ર્યૉ  હતો.

Advertisement

Share

Related posts

પાલેજમાં મકરસંક્રાંતિ પર્વ ટાણે બજારોમાં મંદીનો માહોલ, વેપારીઓ મૂંઝવણમાં મુકાયા.

ProudOfGujarat

દક્ષિણ ગોવામાં બાળક ચોરીની શંકામાં મારપીટની અનેક ઘટનાઓ, અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ મેવાડ ફળિયામાં રહેતી સાડા ત્રણ વર્ષની સાયમાં શેખએ રોજો રાખ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!