Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતેનો કેમ્પ બે દિવસ વધુ ચાલશે…..

Share

અંક્લેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તા.૨૧મી થી શરૂ થયેલાં મેડીકલ કેમ્પમાં દર્દીઓનો પ્રતિસાદ જોતાં કેમ્પને વધૂ બે દિવસ લંબાવાયો છે….

જયાબેન મોદી હોસ્પિટલ ખાતે તા.૨૧ થી ૩૦ એપ્રિલ દરમિયાન વિવિધ રોગોનાં નિષ્ણાત તબીબો દ્વારા વિનામુલ્યે ચકાસણી અને રાહતદરે સારવાર તથા સર્જરીનો કેમ્પ ચાલી રહ્યો છે જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઇ રહ્યા છે. લોકોનો ધસારો જોતાં  હોસ્પિટલનાં સંચાલકો દ્વારા દર્દીઓને વધુ લાભ મળે એ હેતુથી આ મેડીકલ કેમ્પ તા.૨જી મે સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.વધુમાં વધુ દર્દીઓ આ વિનામુલ્યે કન્સલ્ટેશનનોલાભ લઇ યોગ્ય માર્ગદર્શન  અને સારવાર મેળવી શકે એ માટે દર્દીઓને અપીલ કરી છે…

Advertisement

Share

Related posts

ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર શ્રી ગોરી યુસુફ હુસેનનું કાલિકટ , કેરલા ખાતે સન્માન કરાયું :*

ProudOfGujarat

ટ્રાફિકના નિયમો કડક : સુરત શહેરમાં ટ્રાફિક પોલીસને ચાલુ નોકરીએ મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ વ્હોરા પટેલ સમાજ દ્વારા તમામ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમનવ્ય થકી સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!