Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-પાનોલી ની રેમીક કેમિકલ કંપની માં સલ્ફયુરીક એસિડની ટેન્ક માં લિકેજ થી દોડધામ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ પાનોલી જીઆઇડીસી વિસ્તારની રેમીક કેમીકલ કંપનીમાં સલ્ફયુરિક એસીડ ટેન્કમાં લિકેજના પગલે દોડધામ મચી હતી.કંપની બહાર વરસાદી કાંસમાં એસીડ વહેતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.હાલ પાનોલી ફાયર વિભાગ ના લાશકરોએ ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા ના પ્રયત્નો હાથ ધર્યા છે.એસિડ લીક થવાની ઘટનાના પગલે એક સમયે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.

Advertisement


Share

Related posts

રાજપીપલાના ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચના નેત્રંગમાં જાહેરમાં જુગાર રમતા 2 પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ૪૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો: બુટલેગરોમાં સનસનાટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!