Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને નોતરું આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે…

Share

વિનોદભાઇ પટેલ

હાલ સુરતમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં ડરનો માહોલ છવાયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અધિકારીઓને ગેરકાયદેસર ચાલતા ટ્યુશન અને સ્કૂલોને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.સુરત ખાતે બનેલ ઘટનામા આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હતું ત્યારે અંકલેશ્વરમાં પણ ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર વિધુત બોર્ડ આ બાબતને ક્યારે ધ્યાનમાં લેશે અને ક્યારે આવા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરની બાઉન્ડ્રી બનાવવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. અંકલેશ્વરમાં ઘણી જગ્યાએ આવા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરો જોવા મળી રહ્યા છે જેને જોતા લાગી રહ્યું છે અંકલેશ્વર વિદ્યુતબોર્ડ કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે.

Advertisement


Share

Related posts

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત…

ProudOfGujarat

હવે કોને કહેવું..? ભરૂચ સિવિલ હોસ્પિટલની ICU વાન જ વેન્ટિલેટર પર, ખાનગીકરણ બાદ પણ સ્થિતિ ન સુધરી

ProudOfGujarat

શું તમે જાણો છો કે બોલિવૂડમાં આવતા પહેલા સીરત કપૂર ડાન્સ ઈન્સ્ટ્રક્ટર હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!