Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર:જી.આઈ.ડી.સી પોલીસે એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ખેપિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ ટીમ પ્રોહીબીશન ડ્રાઈવમાં હતી તે વેળા બાતમી મળી હતી કે એકટીવા નંબર-જી.જે.૧૬.સીડી.૯૧૨૨ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસ એશિયન પેઈન્ટ ચોકડી નજીક બાતમી વાળી એકટીવા આવતા પોલીસે તેને અટકાવી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની આઠ નંગ બોટલ અને એક ફોન તેમજ એકટીવા મળી કુલ ૩૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે જીતાલી ગામના વાઘરી ફળીયામાં રહેતા રાજુભાઈ મંગળભાઈ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

પાલેજ નજીક સીમલિયા ગામે કાયમી તલાટી નિમણૂક કરવાં માંગ.

ProudOfGujarat

ગોધરા: શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટી દ્વારા ત્રણ વિદ્યાશાખાના પરિણામ જાહેર…

ProudOfGujarat

ભરૂચ : કાશ્મીરમાં પંડિતો પર થઈ રહેલા આતંકી હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!