પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા ખાતે આવેલી શ્રીગોવિંદગુરુ યુનિવર્સિટી મધ્ય ગુજરાતની પાંચ જીલ્લાની કોલેજોને આવરી લે છે. ત્યારે હાલમાં યુનિ દ્વારા નક્કી કરવામા આવ્યુ છે.એપ્રીલ મહિનાના અંત સુધીમાં તમામ ફેકલ્ટીના પરિણામ વિદ્યાર્થીઓને પુરા કરી દેવામાં આવે તેવી યુનિ નેમ છે.તેની સામે હાલ વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે.તેના કારણે ઓછા સમયમા ઝડપી પરિણામ આપી શકાયા છે,હાલમાં યૂનિવર્સિટી દ્વારા વિદ્યાશાખાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.યુનિવર્સીટીની વેબસાઈટ ઉપર વિદ્યાર્થી ઓન લાઇન જાણી શકશે.M.COM.સેમેસ્ટર -4,B.C.A સેમેસ્ટર -4,B.ED સેમેસ્ટર-2 (ન્યુ) વિદ્યાશાખાના પરિણામો જાહેર કરવામા આવ્યા છે.

LEAVE A REPLY