Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર ના જુના કાશીયા ની સીમ માંથી વિદેશી દારૂનો જથ્થા સાથે બાઈક ઝડપાઈ

Share

શહેર પોલીસે બાઈક અને વિદેશી દારૂનો જથ્થો મળી ૩૬ હજાર નો મુદ્દા માલ કબ્જે કર્યો

બુટલેગર બાઈક મૂકી ફરાર

Advertisement

અંક્લેશ્વર શહેર પોલીસે જુના કાશીયા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બાઈકને ઝડપી પાડી કુલ ૩૬ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગર ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અંક્લેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ કર્મી પરેશ પટેલ ને જુના કાશીયા ગામની સીમમાં એક બુટલેગર પોતાની પલ્સર બાઈક પર વિદેસી દારૂનો જથ્થો લઈ પસાર થવાનો હોવાની બાતમી મળતા પોલીસે જુના કશીયા ગામની સીમમાં વોર્ચ ગોઠવી હતી તે દરમ્યાન બુટલેગર પોલીસને જોતા બાઈક અને વિદેશી દારૂનો જથ્થો મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ૬ હજાર ની કીંમતા નો વિદેશી દારૂનો જથ્થો અને ૩૦ હજારની કીંમતની પલ્સર બાઈક મળી કુલ ૩૬ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી બુટલેગરને ઝડપી પાડવાના ચક્રોગતી માન કર્યા છે.


Share

Related posts

શહેરાનગરમા પાણીપુરીની લારી પર પાલિકાતંત્રના દરોડા સડેલા બટાકા- ચણાનો નાશ કરાયો.

ProudOfGujarat

પાંચ વર્ષનો બાળક ટ્રાયસિકલમાં ભાઈ-બહેનને બેસાડી મજૂરી કરવા નીકળતો નર્મદાનો બાળ મજુર!

ProudOfGujarat

દહેજના જોલવા ગામે નોકરીમાંથી કાઢી મૂકવા બાબતે મારામારી થતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!