Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- ચોરીના કેસમાં સંકળાયેલા વધુ એક આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

Share

દિનેશભાઈ અડવાણી

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બે દિવસ અગાઉ અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તાર પાસે થી અંકલેશ્વર શહેર પોલીસે 8 મોબાઈલ તથા એક પલ્સર બાઈક સાથે ચોરીની શંકાના આધારે રાશિદ ખાન નામના વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં અંકલેશ્વર શહેર પોલીસે રાશિદ ખાન ને વધુ પૂછપરછ કરતા રાશીદ ખાને વધુ એક આરોપીનું આ ચોરીમાં નામ સંકળાયેલું હોય તેવું જણાવ્યું હતું. જેમાં અંકલેશ્વર શહેર પોલીસે વધુ એક જમીલ મોહમ્મદ હનીફ જેવો હાલ સુરત રહે છે તેની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

વીડિયો કોલ કરી અશ્લીલ દ્રશ્યો બતાવી બ્લેકમેલ કરતી ટોળકીનો શિકાર બનતા અનેક યુવાનો.

ProudOfGujarat

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિરમગામ તાલુકાના 20 દિવ્યાંગ બાળકો ને સર્ટીફીકેટ આપવામાં આવ્યા.

ProudOfGujarat

રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!