Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- પાણીની અછત હોવાના કારણે પાલિકા હવે પ્રજાને પીવાનું પાણી એક દિવસના આંતરે પહોંચાડશે.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં ઓછા વરસાદના કારણે ડેમ માં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી અંકલેશ્વર નગરપાલિકા ને પણ ઉકાઈ ડેમમાંથી પાણી ઓછું મળવાના કારણે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તથા ચેરમેન દ્વારા અંકલેશ્વરની પ્રજાને એક દિવસના આંતરે પાણી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે વધુમાં જણાવતા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે કહ્યું હતું કે પ્રજા પણ અમને આ મુદ્દા પર સહયોગ કરે અને જેમ બને તેમ પાણીનો બચાવ કરે. ત્યારે હાલ હવે જોવાનું રહ્યું કે અંકલેશ્વરની પ્રજાને પૂરતું પાણી નહીં મળવાથી 12 તારીખ પછી કઇ કઇ સમસ્યાઓ ઊભી થાય છે.

Advertisement


Share

Related posts

ભરૂચ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કાયદા અને નિયમોની સ્થિતિને કડક કરવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની ગૃહમંત્રીને લેખિત રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ એસ.પી.ની બદલી થતાં વિદાય સમારંભ સાથે નવા એસ.પી.નો આવકાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!