Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તારીખ ૯-૩-૨૦૧૯ ના રોજ અંકલેશ્વરના રાજપીપળા રોડ પાસે આવેલ વર્ષા હોટલની સામે બાવળના ઝાડ પાછળ વિદેશી દારૂના જથ્થા સાથે એક રિક્ષાની અટકાયત કરી હતી.જેમાં શાહરૂખ પઠાણ તથા આશિફ પઠાણની ધરપકડ કરી હતી અને તેમની વધુ પૂછપરછ કરતા વધુ એક આરોપીનું નામ જણાવ્યું હતું.જેના આધારે અંકલેશ્વર શહેર પોલીસે મુકેશભાઈ રવજીભાઈ ચૌધરીને પ્રોહીબીશનના ગુનામાં અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

લીંબડીના છાલીયા તળાવે શિતળા સાતમનો મેળો ભરાતા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

વીજળીનો વાયર બળી જવાથી પૈસાની માંગ કરતાં સગા ભાઈએ ભાઇ પર ચપ્પુ મારી કર્યો જીવલેણ હુમલો

ProudOfGujarat

નર્મદા તથા ભરૂચ જીલ્લાનાં ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તે માટે મનસુખભાઇ વસાવાએ રસાયણ મંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!