Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ધનનંજયસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેરના ચીકુવાડી વિસ્તાર પાસે રહેતા હિરાસિંહ ફતેસિંહના ઘરે રેડ કરતા ૧૬૦ નંગ બોટલ વિદેશી દારૂ મળી આવેલ છે જેની કુલ કિંમત ૧૬૦૦ રૂપિયા છે. અંકલેશ્વર શહેર પોલીસે મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનના ગુના હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : ટંકારિયામાં હજરત સૈયદ નુરાની મિયાં સાહેબની તકરીર યોજાઈ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા 181 અભયમે હાલોલ ખાતે બંધક બનાવાયેલ વૃદ્ધ મહિલાને મુક્ત કરાવ્યા.

ProudOfGujarat

સુરત-અમરોલી વિસ્તારની ખાડીમા કિનારા પાસેથી ડી-કંપોઝ હાલતમાં યુવાનનો મૃતદેહ મળવાના મામલે એક ની અટકાયત કરાઇ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!