Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: સુરુચિ હોટલમા ખાવાની સબ્જીમાં જીવ-જંતુ નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ સુરુચિ હોટલમાં ખાવાની સબ્જીમાં જીવ-જંતુ નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ અંકલેશ્વર સ્થિત સુરુચિ હોટલના ખાવાના સેમ્પલ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ફરિયાદીના જણાવ્યા અનુસાર હોટલ સ્ટાફે તેમની સાથે ગેરવર્તાવ પણ કર્યો હતો.હાલ સરકાર આરોગ્યને લઇને મોટી-મોટી વાતો કરી રહી છે ત્યારે આવી હોટલો ગ્રાહકોના સ્વાસ્થ્ય જોડે છેતરપીંડી કરી નુકસાન પહોંચાડી રહી છે તેવી લોકચર્ચા ચાલી રહી છે.

Advertisement


Share

Related posts

ભરૂચમાં શ્રમજીવી પરિવારની બાળકીને ચોકલેટની લાલચે લઈ જનારને રંગે હાથ ઝડપી પાડયો

ProudOfGujarat

તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને વાલિયા ખાતેથી ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ.

ProudOfGujarat

31 ડિસેમ્બરને લઈને નર્મદા પોલીસ એલર્ટ,સાગબરની ધનશેરા ચેકપોસ્ટ પોલીસે સીલ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!