Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનેલ પ્રોહીબીશનના ગુનાઓના આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને અંકલેશ્વર શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગર કોસંબાના તરસાલી ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડો પાડી મૂળ જંબુસરના કીમોજ ભ્રામણ ફળિયાના અને હાલ કોસંબાના તરસાલી ગામના દાદરી ફળિયામાં રહેતા નટવર ઉર્ફે ટીનામામા રાયસંગ પરમારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે મોટરસાયકલ સવાર ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…….

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના હરીપુરા નજીક સેલંબાના વેપારી પર ચાર ઇસમોનો હુમલો.

ProudOfGujarat

સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ: ખળભળાટ મચ્યો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!