Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ઈ.ટી.એલ કંપની પાસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ ને ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ ઈ.ટી.એલ કંપની પાછળ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો વેપલો ચાલે છે.જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-૨૨ કિંમત રૂપિયા ૨૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ચંદ્રેશભાઈ કરશનભાઈ વસાવા,રહે RCL /૩૬-બ ૫૦૦ ક્વાટર્સ ને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

રાજપીપળાનાં વ્યાજખોરોનાં ત્રાસથી પરિણીત યુવાને ઝેર પીતા મોતની ઘટનામાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની અને ધ રેડ બ્રિક સમિટ, આઇઆઇએમ, અમદાવાદ રજૂ કરે છે, ‘મોતિલાલ ઓસવાલ થિંક ઇક્વિટી થિંક ક્યુજીએલપી કોન્ટેસ્ટ’ની ત્રીજી આવૃતિ

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ એસી વોર્ડ શરૂ : ગરમીના વધતા પ્રકોપ વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!