Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા(GHB) ગ્રુપના યુવાનો દ્વારા ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરાવવામાં આવ્યું*

Share

-અંકલેશ્વરના પટેલ નગર વિસ્તાર પાસે ઘણા સમયથી ગણેશજીની પ્રતિમા ખૂબ જ ગંભીર હાલતમાં પડી હતી… આ ગણેશજીની પ્રતિમા વેચાન અર્થે કોઈ વેપારી લાવ્યો હોય અને પછી તેને ત્યાં છોડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું જેની જાણ થતાં જ અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા યુવાનો ઘટના સ્થળે પહોંચી ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને બહાર કાઢી ટેમ્પો બોલાવી અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નર્મદા નદી કિનારે વિસર્જન કરાવી માનવતાની ફરજ નીભાવી હતી…..

Advertisement

Share

Related posts

ભરૂચ-સસ્તા દરે ઘરેલુ વસ્તુ આપવાની લોભ લાલચ આપી લોકોને ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ….

ProudOfGujarat

એકતા કપૂર: “એક કાન્હા ઢીંગલી બાળકોને આપણા મૂળ સાથે જોડવામાં મદદ કરી શકે છે”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!