Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરઃ પોલીસે આંબા વાડીમાંથી વિદેશીદારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

Share

શહેર પોલીસે 12 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વરની આંબાવાડીમાંથી 12 હજારના વિદેશીદારૂના જથ્થા સાથે એક બુટલેગરને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની આંબાવાડી વિસ્તારમાં રહેતો હીરાસિંગ ફતેસિંગ સીકલીગર વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તેના ઘરે રેડ કરતા ઘર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે હીરાસિંગ સીકલીગરની અટકાયત કરી 12 હજારની કિંમતની વિદેશીદારૂની 128 નંગ બોટલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર : પીરામણ શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ તાલુકાની સરકારી પ્રા.શાળાના બાલવાટિકાના શિક્ષકોની તાલીમ બીઆરસી ભવન ખાતે યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!