Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ના બે અલગ અલગ વિસ્તારોમાં તસ્કરોએ દુકાનોને નિશાન બનાવી….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ના સમડી ચકલા વિસ્તાર માં એક સોની ની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી..તેમજ ચૌટા બજાર માં એક જવેલર્સ ને નિશાન બનાવી દુકાન માં રહેલ મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્યું છે…..હાલ સમગ્ર મામલા અંગે અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથધરી ગુનો નોંધવાની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના રળોલ ગામના પાટીયા પાસેથી ગેરકાયદે હાથ બનાવટની પિસ્તોલ સાથે વઢવાણનો શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

ઉતરાયણ પર્વ દરમિયાન પશુ-પંખીઓના સંરક્ષણ અને સારવાર માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન ૨૦૨૬- “પતંગ નહિ પ્રાણ બચાવીએ”

ProudOfGujarat

ઝધડીયાના ઔદ્યોગિક એકમ દ્વારા બે પ્રાથમિક શાળાઓને અદ્યતન ઓરડાઓની સગવડ અપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!