Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર GIDC ડિસન્ટ હોટલની બહાર પાર્ક કારમાંથી રૂ.૨.૫૪ લાખની ચોરી.

Share

અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ ડિસન્ટ હોટલની બહાર પાર્ક થયેલી કારમાંથી તસ્કર બેગ કાઢી  ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત પોલીસ સુત્રીય માહીતી અનુસાર ફરીયાદી આશિષ ગામીત તેમની સ્વીફ્ટ કાર નં GJ-26-N-0041 લઈને સુરતથી પરત અંકલેશ્વર ONGC  કોલોની ના ઘરે જઈ રહ્યા હતા દરમિયાન વાલિયા ચોકડી સ્થિત ડિસન્ટ હોટલમાં નાસ્તો કરવા માટે તેઓ રોકાયા હતા ત્યારે કોઈ ચોર તેમની કારનો કાચ તોડી રૂ.૮૦૦૦ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૨.૫૪ લાખની મતા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો

Advertisement

બનાવ અંગે આશિષ ગામીતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં નજીવા મુદ્દે યુવાન પર તેના જ મિત્રએ ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગામે ભાવેશનગરના રહેણાંક મકાનમાં પત્તા પાના વડે જુગાર રમતા ૬ જુગારીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

નડિયાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે મહિલા ભરતીમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!