Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વરના તાડ ફળીયા માં જુગાર રમતા 6 જુગારીયા ઝડપાયા

Share

શહેર પોલીસે રોકડ રકમ મળી કુલ 28 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો

10.8 અંકલેશ્વર

Advertisement

અંકલેશ્વર શહેર પોલીસે તાડ ફળીયા માં જુગાર રમતા 6 જેટલા જુગારીયાને ઝડપી પાડી 28 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,

પોલીસ સૂત્રીય માહિતી ,મુજબ અંકલેશ્વર ના તાડ ફળીયા માં જુગાર રમાય રહ્યો હોવાની બાતમી શહેર પોલીસ ને મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા જાફર સાદિક હુશેન ,રમેશ પાચપોર ,જીતેન્દ્ર જાની ,રાયસીંગ વસાવા ,ધનસુખ અને રજા હુશેન ને ઝડપી પાડ્યા હતા ,પોલીસે અંગજડતી અને દાવ પર મુકેલ રૂપિયા 8 હજાર તેમજ એક મોબાઈલ મળી કુલ 28 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,


Share

Related posts

ઝઘડિયા : પેસા એક્ટ હેઠળનાં જમીન સંપાદન અધિનિયમનો અમલ ક્યારે ?

ProudOfGujarat

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

ProudOfGujarat

હર ઘર તિરંગા અભિયાન-2026 : જાણો રાષ્ટ્રધ્વજના સન્માનની આચારસંહિતા : ‘ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા’ હેઠળ તિરંગાના યોગ્ય ઉપયોગ અને પ્રદર્શન માટેના નિયમોનું પાલન જરૂરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!