Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરની ગાના મ્યુઝિક ક્લબ દ્વારા ઈન્સ્ટ્રુમેંન્ટલ ઇવનિંગનુ આયોજન

Share

અંક્લેશ્વર GIDC ખાતે “ગાના મ્યુઝિકલ” દ્વારા તા.૯મી જુને ઈન્સ્ટ્રુમેનન્ટલ ઈવનિંગનુ આયોજન કરાયું છે

“ગાના મ્યુઝિકલ ક્લબ” દ્વારા ગીત-સંગીત ક્ષેત્રે સ્થાનિક બાળકોથી લઈ મોટીસંખ્યાઓની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ ઘણા વર્ષોથી કરાય છે અને આ પ્રવ્રૃતિ વિનામુલ્યે કરાય છે દર મહિને એક કાર્યક્રમ આ સંસ્થાના નેજા હેઠળ યોજાય છે જે અંતર્ગત તા. ૯મી જુન શનિવારે અંક્લેશ્વર GIDC સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન્સ થિયેટર ખાતે “ઈસ્ટ્રુમેન્ટલ મ્યુઝિકલ ઈવનિંગ” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત રહેલા ક્લબ સંચાલકો એ સંગીત પ્રેમીઓને આમંત્રણ પાઠ્વ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા તાલુકામાં દીપડાના આતંકથી અનેક ગામોનાં લોકો ભયભીત છે જેમાં થોડા દિવસો પહેલા વાસણા ગામમાં દીપડો દેખાતા વનવિભાગને જાણ કરતાં વનવિભાગે પાજરું મૂકી દીપડો ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

ProudOfGujarat

ડભોલીગામની 16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારને 2 વર્ષે 14 વર્ષની સજા

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ થવાથી પર્યાવરણ અને ખેતીની જમીનોને થયેલ નુકસાન બાબતે સામાજિક સંસ્થા દ્વારા કલેકટરને આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!