Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ઉપર છેલ્લા 48 કલાકમાં બે અકસ્માતો ની અંદર બે મહિલાઓના કમકમાટીભર્યા મોત નીપજયા હતા

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ઉપર છેલ્લા 48 કલાકમાં બે અકસ્માતો ની અંદર બે મહિલાઓના કમકમાટીભર્યા મોત નીપજયા હતા નેશનલ હાઈવે પર આવેલ હોટલ નવજીવન પાસે અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં ઘણા લોકો મોતને ભેટયા છે આજરોજ પણ એક પરિવાર કાપોદ્રા ગામ ખાતે પરિવાર ગણ બેસણામાં નીકળ્યા હતા એ દરમિયાન નવજીવન પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા મોટરસાયકલ પાછળ બેસેલ જગદીશભાઈ પરમાર ના કારણે મોત નિપજવા પામ્યું હતું જ્યારે દેવીબેન જગદીશભાઈને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મોટરસાયકલ હોન્ડા લિવો નંબરGJ 19 AJ 5403 મુસાફરી કરી રહેલ હતા આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ મૂર્તદેહ નો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

Advertisement

Share

Related posts

પરત આવી જા મમ્મી….ભરૂચ-પાન મસાલાના થેલામાં ત્યજી દીધેલ બાળકી મળી આવી, ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વર ની ઔદ્યોગિક વસાહત માં ગેરકાયદેસર પાઇપ લાઈન શોધવાની કામગીરી ફરી આજ થી શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!