Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગોધરા એલ.સી.બી પોલીસે લુંટનો મોબાઈલ ના મુદ્દામાલ સાથે એક ઈસમની ગોધરા મેડ પાસેથી અટક કરી મોબાઈલ લુટના બે ગુનાહ ડીટેક્ટ કર્યા…

Share

પંચમહાલ  ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધર અને પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી ને આપેલ સુચના મુજબ કામગીરી કરતા મળેલ બાતમીના આધારે શબ્બીર નુર મોહમંદ શેખ રહે. રેહમત નગર સુલેમાની મસ્જીદ પાસે ગોધરા તથા તેનો એક સાથીદાર સંડોવાયેલો છે આ લુટના મોબાઈલ ફોનો શબ્બીર નુર મોહમંદ શેખ તેની પાસે રાખી ગોધરા  પેટ્રોલપંપ પાસે મેડ પર વેચવા ફરે છે તેવી બાતમીના આધારે શબ્બીર નુર મોહમંદ શેખને ઝડપી પાડ્યો હતો તેની અંગઝડતી કરતા વિવો કંપનીનો મોબાઈલ તથા રેડમી કંપનીનો મોબાઈલ કિંમત રૂ.૯,૫૦૦/- મળી કુલ રૂપિયા ૩૧,૫૦૦/- મળી આવેલ વધુ પુછપરછ કરતા તેની સાથેનો શબ્બીર હુસેન ઝબા ઉર્ફે તતીયો રહે. કેપ્સુલ ફેક્ટ્રી પાસે ગોધરા પણ ઝડપાયો હતો આ બનાવ અંગે ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

૩૬ માં રાષ્ટ્રીય રમતોત્સવ અંતર્ગત વડોદરાવાસીઓને જોડવા યોજાયેલા રમતોના ફન સ્ટ્રીટમાં ઉમટી માનવ મેદની.

ProudOfGujarat

મુંબઈ : ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન તરીકે જગદીશ કપૂરની નિમણૂક કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!