Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર GIDC ના મસાલાવાલા કોમ્પ્લેક્સના બાંધકામનો વિવાદ

Share

  • જુના બાંધકામ ની દુકાનો પર જ નવુ બાંધઅકામ થતી દુકાનદારોમા ચિંતા
  • બાંધઅકામના નકસા અને પરવાનગીની તપાસ જરૂરી

અંક્લેશ્વર માં અનેક બાંધકામનો આડેધડ રીતે થઈ રહ્યા હોવાની બુમો વચ્ચે જુની રોશન સિનેમાનાં મસાલાવાલા કોમ્પ્લેક્સ્નાં બાંધકામ અંગે પણ વિવાદ જન્મ્યો છે

અંક્લેશ્વર GIDC માં આવેલ જુની રોશન ટોકિઝ વિસ્તારમાં મસાલાવાલા કોમ્પ્લેક્સ આવેલુ છે આ કોપ્મ્લેક્સ વર્ષો જુનુ છે અને એનુ બાંધકામ પણ જર્જ્રન બની ગયુ છે જેથી કેટલાક બિલ્ડ્સૅ દ્વારા ઉપર માળની દુકાનો તોડીને નવી દુકાનોનુ નિર્માળ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે આશ્ર્ર્યૅની વાત એ છે કે આ કોપ્લેક્સમાં પનામા સ્ક્વેર નામ હેઢળ કરાઈ રહેલા બાંધકામના ભોંયતળિયે દુકાન ધરાવતાં દુકાંદારોને વિશ્વાસમાં લેવાયાં નથી . ભોંતળીયાની દુકાનો પણ જર્જરી થઈ ચુકી છે ત્યારે આ આખાયે કોમ્પ્લેક્સ ને અવેડિમોલીસ કરી નવેસરથી બનાવવાના બદલે કેટલાક તક સીધ બિલ્ડર્સ અધીકારીઓની સાંઠ- ગાંઠ સાથે અધિક બાધકામ કરી રહ્યાં છે જેને લીધે ભોંયતળીયાની દુકનો પર વજન આવતા તિરાડો પણ જોવા મળી રહી છે જેથી દુકાંદારો મા ભય ફેલાયો છે

Advertisement

પનામા સ્ક્વેરનાં આ ચાલુ બાધકામ અંગે જાગ્રૂત નાગરિકો તેમજ દુકાનદારોએ સંબંધીત અધિકારીઓ ને અવારનવાર જાણ કરી છે તેમજ લેખીત ફરીયાદ પણ કરી છે તેમ છતાં આ અંગે હજુ કોઈ પગલા લેવાયા નથી ત્યારે એ આ બાંધકામની પરવાંનગી તેમજ નકશા અને પ્લાનની ઝીણવટ ભરી તપાસ જિલ્લા કલેક્ટર તરફ્થી કરાય એમ વ્યાપક માંગ દુકાંદારોમાં ઉઠી રહી છે

 


Share

Related posts

ભરૂચ : વાલિયાના મૌઝા ગામના હાથકુંડીમાં આડા સંબંધની શંકાએ પતિએ કરી પત્ની હત્યા.

ProudOfGujarat

ઝઘડીયા : આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ દ્વારા વડાપ્રધાનના ૭૧ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ગોધરાના બહારપુરા વિસ્તારમાં ભરાયેલી અત્યંજ પરિષદની ઇતિહાસ ઝાંખીની સાક્ષી રૂપે આજે પણ તકતી હયાત છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!