Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તાર્માં આવેલ વિશાલ ટ્રેડર્સ માંથી ચોરીનો મનાતો ભંગારનો જથ્થો ઝડપાયો….

Share

એલ.સી.બી. એ ત્રણ આરોપી કરેલ અટક….

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તાર્માં આવેલ વિશાલ ટ્રેડર્સ માંથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.ચૌહાણ તેમજ વાય.જી.ગઢવી અને તેમની ટીમે વિશાલ ટ્રેડર્સ માથી આધાર પુરાવા વગરનો ભંગાર નો જથ્થો કે જેમા કોપર તાંબા ના વાયરો,એસ.એસ. ની રિંગ અને ટુકડા,કોપર નો ભુકો મળી કુલ રૂપિયા-૪૧૬૩૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આ બનાવ અંગે એલ.સી.બી. પોલીસે (૧) દિગમ્બરકુમાર રવિંદ્રકુમાર  સિંહ (૨) મોહમ્મદ કરીમશાહ અને (૩) વિશ્વનાથ વિશ્વકર્માની અટક કરી હતી અને પોલીસે આગળનીતપાસ હાથ ધરી છે…

Advertisement

Share

Related posts

નેત્રંગના થવા ચેકપોસ્ટ પરથી બોલેરો ગાડીમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડયા

ProudOfGujarat

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરાઈ

ProudOfGujarat

નર્મદા-ઉપરવાસમાંથી  32460 ક્યુસેક પાણીની આવક-24 કલાકમાં ડેમમાં  2.5  મીટરનો વધારો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!