Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર ના કાસીયા માંડવા ગામ ખાતે બેફામ બની વિદેશી દારૂ નું વેચમ કરતા બુટલેગરને ત્યાં પોલીસે ત્રાટકી હજારો ના મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરી હતી………..

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં કાસીયા.માંડવા ગામ ખાતે બેફામ બની વિદેશી દારૂ નો વેપલો કરવા માટે લાવવા માં આવેલ હજારો ના દારૂ ના  જથ્થા સાથે બુટલેગર ફુલચંદ વસાવા ઉર્ફે કમલેશ ને શહેર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી અંદાજીત ૭૬જેટલા વિદેશી દારૂ ના કોટર અને ૩૬ જેટલા બિયર ના ટીન સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી……….
 

Share

Related posts

લીંબડી : મિલન જીનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

દશાન ગામે ગભાણમાં દબાણ કરવાના મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું

ProudOfGujarat

વડોદરામાં ભારે વરસાદના પગલે ફતેગંજ વિસ્તારમાં આશરે 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!