Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અનોખી રીતે હોળી દહનની ઉજવણીની તૈયારીઓ….

Share

સમગ્ર ભારતમાં આજરોજ હિંદુ ધર્મનો તહેવાર હોળીની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર જગ્યા ઉપર હોળી પ્રગટાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ત્યારે આજરોજ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા અનોખી રીતે હોળી દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે.જેમાં મોંઘવારી,ભ્રષ્ટાચાર,અહંકાર,આતંકવાદ જેવા બેનરોને હોળીમાં દહન કરવામાં આવશે અને આતંકવાદ,ભ્રષ્ટાચાર,મોંઘવારી અને અહંકાર જેવી વસ્તુઓ સમગ્ર ભારતમાં સમાપ્ત થઈ જાય તેવી પ્રાર્થનાઓ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

આમોદમાં ઢાઢર નદીનું જળ સ્તર વધતા પૂરસા માર્ગ બન્યો જળમગ્ન, માર્ગ પર પાણી ફરી વળતા લોકો અટવાયા

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.

ProudOfGujarat

હાલ માસ્કના દંડની રકમ ઘટાડવામાં આવશે નહીં : ગુજરાત હાઈકોર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!