Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા-અંકલેશ્વર માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે.

Share

છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર-વાલિયાના બિસ્માર માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે તે કોન્ટ્રકટર દ્વારા મેટલ સાથે ડામર પથારી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો યાતના વેથી રહ્યા છે. કોન્ટ્રકટરે અચાનક કામગીરી બંધ કરી દેતા વાહન ચાલકોને પરેશાની ઉઠાવવાની વારી આવી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ ત્વરિત અધુરી કામગીરી પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે વારંવાર વીજ પ્રવાહ ખોટકાતા ગ્રામજનોએ માંગરોળ ડી. ઈ. ચૌધરીને રજુઆત કરી.

ProudOfGujarat

છોટાઉદેપુર : રાયછા રોડ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરણ પોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!