Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા તાલુકામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વાલિયા પોલીસ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં ફલેગ માર્ચનું આયોજન કરાયું હતું

Share

વાલિયા તાલુકામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વાલિયા પોલીસ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં ફલેગ માર્ચનું આયોજન કરાયું હતું
આજરોજ વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર જેડ એન ધાસુરા અને પીએસઆઈ વાઘેલા અને અલગ અલગ પોલીસની ટીમો દ્વારા વાલિયા તાલુકામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફલેગ માર્ચ યોજાઈ હતી જે વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી હતી જે ફલેગ માર્ચ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજની રાલીઝ ઇન્ડિયા કંપનીમાં એસિડ લીકેજ થતાં ભયનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નવનિર્મિત પંચાયત ઘરનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

વિસાવદર : 108 ના સ્ટાફની સરાહનીય કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!