Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વાર્ષિક રમોત્સવ યોજાયો. ક્રીકેટર મુનાફ પટેલની વિશેષ ઉપસ્થિતિ

Share

અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ વિભાગનો વાર્ષિક રમોત્સવ યોજાયો હતો.

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વર્ષ દરમ્યાન બાળકોમાં રહેલી ઉર્જા ખેલ દીલીની ભાવનાને જાગૃત કરવાના આશય થી વાર્ષિક રમોત્સવાની મેઘધનુષ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ બ, ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યાય ઈસ્માઈલ મતાદાર, એસઓજી અમદાવાદના પૂજા કુંવર રાઠોડ તેમજ અંકલેશ્વર કડકીયા કોલેજના પ્રધ્યાપિકા જયશ્રી બેન ચૌધરીએ ઉપસ્થિત રહી બાળ સાધકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના બાળકોને દોડ કૂદ સહિતની રમત વિવિધ રમતોમાં ઉત્સાહ ભેર ભાગ લઇ તેઓના ખેલનું કૌશ્લયને જુકાવ્યુ છે.

Advertisement

ઉપસ્થિત મહાનુભાવો નાં હસ્તે રમોત્સવના વિજેતા બાળકોને સન્માનિત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

યોગી પટેલ


Share

Related posts

ભરૂચ APMCમાં ગંદકીના ઢગલાથી વેપારીઓમાં રોષ, 7 દિવસમાં સફાઈ નહીં થાય તો કોંગ્રેસની આંદોલનની ચીમકી

ProudOfGujarat

જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવું પડશે ભારે : 600ના બદલે ચૂકવવા પડશે 5 હજાર રૂપિયા

ProudOfGujarat

વલસાડના ગુંદલાવ ગામે એક કંપનીમાં ભીષણ આગ :ઇન્કના ડ્રમ હવામાં ઉડ્યા.સાત ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી.

ProudOfGujarat
error: Content is protected !!