Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરના બાપુનગરમાં જુગાર રમતા ૫ જુગારીઓ ઝડપાયા : ભરૂચ એલ.સી.બી એ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

Share

અંકલેશ્વરના બાપુનગરમાં ભરૂચ એલ.સી.બી પોલીસે જુગાર રમતા ૫ જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુતરીય માહિતી મુજબ ભરૂચ એલ.સી.બી પોલીસને અંકલેશ્વર બાપુનગર બ્રીજ્ પાસે એક ઝુપડામાં જુગાર રમી રહ્યો હોવાની બાતામીના આધારે રેડ કરતા જુગાર રમતા વિજય ભટ્ટ, રાજેશ વલવી, સરફરાઝ ગરાસિયા, વિજય મોતિરાયા અને સોહેલ શાહને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા ૬,૪૦૦ અને ૯૦૦0 ની કિમતના ૪ નંગ મોબાઈલ મળી કુલ ૧૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી. એલ.સી.બિના ચંદ્રકાંત શંકરે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વાંકલ લાઈફ લાઈન હોસ્પિટલમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ગોવિંદગુરુ યુનિર્વસીટીની ખોખોની મહિલા ટીમ નેશનલ કક્ષાએ રમવા પહોચી.

ProudOfGujarat

પત્ની સાથે સંબંધ રાખતો હોવાની શંકાએ ગ્રામ પંચાયતના કારકૂન પર હુમલો

ProudOfGujarat
error: Content is protected !!