Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંક્લેશ્વર શહેર પોલીસે માનસી મોટર્સ શોરૂમમાં ઉચાપત કરનાર કર્મચારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

પ્રાપ્ત માહીતી અનુસાર અંકલેશ્વરના રાજકમલ આર્કેડ પાસે આવેલ માનસી મોટર્સ શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગ સુનિલભાઈ શાહે શહેર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ માનસી મોટર્સ શોરૂમના આરટીઓને લગતી કામગીરી કરતા અને જીઆઇડીસીની પૂનમ સોસાયટીમાં રહેતા જ્યુબીલ મોતીભાઈ ઘડિયાએ ગત તારીખ 1-08-2018 થી લઈ 21-12-2018 દરમિયાન વાહનોનાં રજીસ્ટ્રેશન માટે આવતી રકમ માનસી મોટર્સમાં જમા ન કરાવીને પોતાના અંગત કામમાં ખર્ચ કરી રૂપિયા 5.51 લાખની ઉચાપત કરી છેતરપિંડી કરી હતી શહેર પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી ઉચાપત કરનાર જયુબીન ઘડીયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ વિધાનસભાના સંયોજક ભાજપ નેતા દીપક વસાવાને બનાવાયા

ProudOfGujarat

લલ્લુજી એન્ડ સન્સનાં MD દીપાન્સુ અગ્રવાલ પાસેથી અનામત પ્રકારના વૃક્ષ કાપવા બદલ કેવડિયા રેન્જ RFO વિરેન્દ્રસિંહ ઘરીયાએ 1 લાખ વસુલ કર્યા.

ProudOfGujarat

ભરૂચ -અંક્લેશ્વરમાંથી 14 બાંગ્લાદેશીઓ ઝડપાયાં, એસઓજી-એલસીબીનું સંયુક્ત ઓપરેશન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!