Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સાયકલિસ્ટે પેરિસમાં યોજાયેલી સાઇકલ ઇવેન્ટમાં મેડલ મેળવી જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર અંકિત કર્યું

Share

અંકલેશ્વરના ગૌરાંગ ભરૂચીએ પેરિસ સાઇકલ ઇવેન્ટમાં મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર અંકિત કર્યું છે, પેરીસમાં યોજાયેલ 1219 કિલોમીટરની સાયકલ ઇવેન્ટમાં 92 કલાકમાં સાઇક્લિંગ પૂર્ણ કરી ગૌરાંગ ભરૂચી એ મેડલ હાસિલ કર્યો છે.

ગૌરાંગ ભરૂચીના સાઇકલિંગમાં સારા પર્ફોમન્સ બાદ તેઓને શુભેચ્છાઓનો દોર શરૂ થયો છે, ભરૂચના સાંસદ દ્વારા પણ તેઓને શુભેચ્છાઓ પાઠવી સિધ્ધી હાસિલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ શહેર ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ધીંગાણું, બી ડીવીઝન પોલીસ એક્સનમાં આવતા મામલો કાબુમાં.

ProudOfGujarat

પંચમહાલનાં મોરવા હડફમાં આમ આદમી પાર્ટી દ્વારા ખુદરા મૂકામે કાર્યકર્તા પ્રવેશ સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!