Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Share

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે તેઓએ એશિયાડ નગર વિસ્તારમાં રહેતા બ્રિજેશપટેલ ના ઘરે રેડ કરતા પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા ચાર હજારનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગર બ્રિજેશ પટેલની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

વાગરામાં સર્વધર્મ સમૂહ લગ્નોત્સવમાં 20 યુગલોએ માંડ્યા પ્રભુતામાં પગલાં.

ProudOfGujarat

નેત્રંગ પોલીસ સ્ટેશનની જર્જરીત હાલતથી પોલીસ કર્મી જીવનાં જોખમે ફરજ બજાવવા મજબુર બન્યા છે.

ProudOfGujarat

લીંબડીના પાંદરી નજીક અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!