Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની મંગલમુર્તી સોસાયટીમાં એક મકાનના શેડ પર શ્વાન ચઢી જતા ફાયર વિભાગ દ્વારા નિષ્ફળ રેસ્ક્યુ કરાયું..!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની મંગલમુર્તી સોસાયટીના એક મકાનના શેડ પર શ્વાન ચઢી ગયો હતો, ઘટના અંગેની જાણ મકાન માલિકને થતા સ્થાનિકો દ્વારા અંકલેશ્વર નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવ્યું હતું.

જોકે અંકલેશ્વર નગરપાલિકાનો ફાયર વિભાગ શ્વાનનું રેસ્ક્યુ કરવામાં નિષ્ફળ રહ્યું હતું અને જોત જોતામાં શ્વાન નીચે પટકાયો જોકે સદનસીબે તેનો બચાવ થયો હતો, શેડ પર ચડેલા શ્વાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો વચ્ચે મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્ર કવિ મૈથિલી શરણ ગુપ્તના જન્મ જયંતિની ઉજવણી કરાઇ

ProudOfGujarat

પ્રેમલગ્ન બાદ સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારાતાં પરીણિતાની ફરિયાદ

ProudOfGujarat

ભરૂચની અવધૂત નગર સોસાયટીનાં ગેટ નજીક કાર ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!