Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : આર્ટસ અને કોમર્સ કોલેજ અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા રન ફોર યુનિટી ” નું આયોજન કરાયું.

Share

તા.૨૫ મી સપ્ટેમ્બરના રોજ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ” આઝાદીના અમૃત મહોત્સવ ” સંદર્ભે અત્રે કોલેજના કેમ્પસ ખાતે ” રન ફોર યુનિટી ” નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે આયજિત ” રન ફોર યુનિટી ” ને સફળ બનાવવા માટે પ્રો.ડો. મનેષ પટેલ, એનજીઓ પ્રમુખ નેલ્સન સુતરીયા તથા નહેરુ યુવા કેન્દ્ર સ્વયંસેવક નિતેશ રાઠોડ, તેજસ રાવળ તથા સક્રિય વિદ્યાર્થીઓ રાહુલ વસાવા, કિશન પટેલ, વિશાલ પટેલ, આઝાદ, દિગ્વિજય વગેરેએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો ગાંધીનગર ખાતે ચુંટણી પ્રવાસ.

ProudOfGujarat

સ્વ. અહમદ પટેલની આજે 74 મી જન્મ જયંતિ – ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર નેતા, જેમણે પરિવારને રાજકારણથી રાખ્યુ હતું દૂર

ProudOfGujarat

આરોગ્ય ઘામ ગાંઘી હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો મળતા ખળભળાટ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!